Comments for બાળ-ફૂલવાડી

Comment on દિવાળીની વાર્તા..ચતૂર વહુ by jignesh
Nice

Comment on કીડીબાઇ by માવજીભાઈ મુંબઈવાળા
શ્રી વિશ્વદીપભાઈ,

તમારી કીડીબાઈવાળી કવિતા સરસ છે. મને હજુ પણ બાળગીતો વાંચવા ગમે છે. આવા સારા સારા ગીતો અમને આપતા રહેશો.

-માવજીભાઈના પ્રણામ

Comment on અમારા છે. by Neela
good thoughts

Comment on એક ગઝલ-મહેશ જોશી by રવિ
વાહ ………. વાહ્………….

Comment on દાદીમા by aruna
thx kharekhar dadi ma no prem eetle anmol chhe mara didimane to me joya nathi pan mara  nani ajje khub yaad aavya aa vanchi ne

thank you very much

Comment on કીડી, બગલો અને હાથી.. by Anonymous
સરસ્

Comment on કીડી, બગલો અને હાથી.. by પંચમ શુક્લ
સરળ બાળગીત

Comment on પરિચય અને સ્વાગત by Kishor Dadia
Not  knowing  personally,  it  not  right  to  write  long  ( for  SELF )

Just  to  SHARE  the  ‘HAPPINESS’  I  received  in  my-life,  and  WISH  same  for  EVERY~ONE,  I  have  started  ‘writing-work’.

My  1st  Book  in  English,  and  4th  one  in  Gujarati  +  few  other  articals  are

covered  in  my  above  Website.

In  single-most  spirit  to  Spread & Strengthen  such  causes  COLLECTIVELY,  shall  be  glad  to  have  your  FRANK  Feed-Back,  with  suggestion  &  support,  for

wider  circulation  of  my  writing-work.

With  regards – Kishor Dadia – Bombay – INDIA  ( 98216-28901 )

Comment on દરિયા દેવ.. by Vital Patel
રમતાં રમતાં રેતીમાંથી આદીને મળિયો મોટો શંખ

શંખ વગાડી આદીના ગાલના રાતા થઈ ગયા રંગ

સંધ્યાકાળે હોડીમાં અમે દરિયે ઘૂમવા નીક્ળ્યાં

અફાટ સાગરે પવન સપાટે, મો જાં સાથે ડોલ્યા

શંખ છીપલાં કોડાકોડીની ભરી રોહને મોટી ઝોળી

હસતાં રમતાં મજા માણી, ઘેર આવી અમારી ટોળી

દરિયા કિનારે ભૂલકાંને  તો ભાઈ ભારે મજા આકાશદીપે લાવી દિધી.

સુંદર મજાનું ઉપીયોગી ગમીજાય તેવું બાળગીત.

અભીનંદન સરસ રચના માટે.

વિતલ પટેલ

Comment on પરિચય અને સ્વાગત by Ramesh Patel
શ્રી વિશ્વદીપભાઈ

આ બળગીત આપને જરુર ગમશે,આપના બ્લોગમાં ઝૂલાવશો?

આ બાળગીતને માણીને કહેજો કેવું લાગ્યું?

દરિયા દેવ

પપ્પા અમને આજ લઈ જાઓ,જોવા દરિયે હોડી

સાગર તટે રેતી પટે, આજ કરવી છે ઉજાણી

ભોળી જાનુ ભોળી આંખે ભાળે દૂરદૂર પાણી

કિનારે ઊભા છબછબ કરતાં,કૂદાકૂદી કરે મજાની

માછલી ઘરની મજા માણીએ , આવો મારી સાથે

નાની મોટી માછલીઓ દીઠી રમતો કરતી સંગે

સલોની કહે માછલીઓ તો એવી ભાગે,જાણે ચઢી છે જંગે

હે ભગવાન! પાણીમાં બેસી તું સૌને કેવી રીતે રંગે

રાતી પીળી લાલભૂરી ,માછલીઓના મનગમતા છે રંગ

ખુશી કહે ખુશી ખુશી જોયા કરીએ એવા તેમના ઢંગ

રમતાં રમતાં રેતીમાંથી આદીને મળિયો મોટો શંખ

શંખ વગાડી આદીના ગાલના રાતા થઈ ગયા રંગ

સંધ્યાકાળે હોડીમાં અમે દરિયે ઘૂમવા નીક્ળ્યાં

અફાટ સાગરે પવન સપાટે, મો જાં સાથે ડોલ્યા

શંખ છીપલાં કોડાકોડીની ભરી રોહને મોટી ઝોળી

હસતાં રમતાં મજા માણી, ઘેર આવી અમારી ટોળી

રમેશ પટેલ(આકાશદીપ)

Comment on મારા પિતાને… by જયેસ
it is very nice to we accept in our life this things

Comment on અન્યોક્તિ-દલપતરામ by pravઇન
ખરેખર મારી ગમતી કવિતા વાંચીને આનંદ થયો

Comment on પરિચય અને સ્વાગત by અશ્વિન જાટીયા, આહીર યુવા ફોરમ, ગાંધીનગર.
વિશ્વદિપભાઇ,

ખુબ જ સરસ સાઇટ છે, બાળકો તો ઠીક,

મોટાને પણ મોજ આવી જાય તેમ છે.

ખુબ ખુબ શુભેચ્‍છાઓ.

અશ્વિન જાટીયા (આહીર યુવા ફોરમ- ગાંધીનગર)

Comment on પરિચય અને સ્વાગત by Vishal Jani
વિશ્વદીપભાઈ,

Very nice creation, i would like to add one or two poem in my web site if your give  if you give me permission

Please send me mail with your one or two poem and about you.

Regards,

Vishal Jani

Comment on by રે ક ખા સ્
શેર ગ્મ્યા ,માન વિ હ મે શા ક ક ઇ ક  ન વુ  મા ગે  ચ્હે

Comment on by રે ક ખા સ્
સા રુ ચ્હે

Comment on by Anonymous
શેર ગ્મ્યા ,માન વિ હ મે શા ક ક ઇ ક  ન વુ  મા ગે  ચ્હે

Comment on એક હતી ચકી અને એક હતો ચકો. by હરેશ કાકાડિયા
બહુ સરસ્

Comment on એક આંધળી બાળાનો સંદેશો! by Dr.Hitesh Chauhan "Vishvas"
ખૂબ જ સુંદર રચના અને અભિવ્યક્તિ.

આજે વિશ્વ વિકલાંગ દિન પર એક સુંદર ગીત.

Comment on નૂતન વર્ષાભિનંદન.. by devika dhruva
કેટલી સુંદર ભાવના !!!