બાળ-ફૂલવાડી
કુંભારને ગધેડો…
બિચારો થાક્યો પાક્યો ભો..ભો  કરે,
કોણ સાંભળે?
સવાર સાંજ એ  વૈતર્યુ કર્યા કરે,
બા મેં તો બાગમાં બાંધી નિશાળ
બા મેં તો બાગમાં બાંધી નિશાળ,
ભણવાને આવે છે ચકલીઓ ચાર,
બા મેં તો બાગ માં બાંધી નિશાળ.
નાની ખિસકોલી ભણવામાં પહેલી,
આવે છબીલી એતો સૌથી એ વહેલી,
જરા ના બોલે એ સૌથી શરમાય,
જરા ના બોલે એ સૌથી શરમાય,
બા મેં તો બાગ માં બાંધી નિશાળ.
કલબેલી કાબર ને છેલ્લે હું કાઢું,
કચ કચ કરે તો એને આંખો દેખાડું,
એકડો સાવ સળેખડો
એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.
તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.
આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.
by રમેશ પારેખ
અઠવાડિયું
રવિ પછી તો સોમ છે,
ત્રીજો મંગળવાર,
ચોથો બુધ, ગુરુ પાંચમો,
છઠ્ઠો શુક્રવાર,
શનિવાર તે સાતમો,
છેલ્લો વાર ગણાય,
એમ મળી અઠવાડિયું,
સાત દિવસનું થાય.
poet: unknown
માના ગુણ
હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
BABY POEMS …
Babies are Angels that fly to the earth,
their wings disappear at the time of their birth
one look in their eyes and we’re never the same
They’re part of us now and that part has a name
That part is your heart and a bond that won’t sever
દલો તરવાડી
દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી !
તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ?
ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ?
તરવાડી કહે – ઠીક.
અમારા છે.
દેશ-દેશના સૌ ભાઇ-ભાડું મારા છે.
એક સાથ  રહી  શાંતીથી   રહીશું,
ભાત,ભાતના ચહેરા સૌ   મારા છે.
સૂર્ય ડુબતા, અંધારા   આવ્યા કરે,
આશાના કિરણો  સૌ    અમારા છે.
અમારું નાનું એક સ્વર્ગ બને અહીં,
ઉત્સાહ    ને   ઉમંગ  અમારા છે.
કોઇ ભણવાને આવજો!!
કોઇ   ભણવાને   આવજો.
સમજુ ચતુરને શાણા રે,
કોઇ   ભણવાને   આવજો.
દાદીમા
રજા પડી..
આજ મારી સ્કુલમાં રજા પડી.
મામા ઘેર જઈશું, મજા કરીશું,
દાદીમા   સાથે   લાડ લડીશું.
જ્હુ માં જઈશું, હાથીભાઈ જોઈશું,
વાંદરાની ગમ્મત,વાઘને જોઈશું.
દરિયા કિનારે છીપલા વીણીશું,
રેતીમાં રમી,  કુબા  બનાવીશું.
રોજ  રોજ  અમે મજા માણીશું,
મીઠી મારી મા સાથે મજા માણીશું.
અનાથ-બાળ
નથી નાથ માની, કહેશો ના અનાથ અમને.
એજ રખેવાળ  ,એજ  નાથ છે અમારો..
રોજ રોજ માનવ બની આવે સહારે,
દુઃખ-દર્દ દૂર કરી, સુખથી   સુવાડે.
મા-બાપ ના યાદ આવે..
એવું સુંદર શમણું આપે.
રમવા બાગ આપે,
જમવા મીઠા-મિસ્ટાન આપે.
કોઈ છે નહી અમારું..!
રખે એવું કદી કહેશો નહીં..
જગત સર્જન-હારને લાગશે ખોટું!!
એજ પિતા, એજ માતા…
એજ સાચો પાલનહાર અમારો…
ઢીંગલી-ઢીંગલો
ઢીંગલી-ઢીગલાના છે  લગન,
સૌ આજ છે   આનંદમાં મગન.
ઢીંગલાનું   નામ પાડ્યું પવન,
ઢીંગલીનું   નામ   રુડું  કિરણ.
ઢીંગલો  લાગે   રુપાળો  રાજા,
ઢીંગલી લાગે   રુપની    રાણી.
બેઉં   ફેરા ફરી બન્યા વરવહું,
સુખ જીવે આ   યુગલ   આજ.
કીડી, બગલો અને હાથી..
નામ એનું ભગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
કાળો કાળો ડગલો,
ડગલો પહેરે બગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો બન્યો વકીલ,
કીડી બોલી: હું અસીલ!
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
હાથી સામે કરો કેસ,
ખેંચ્યા એણે મારા કેશ
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો કહે :રડ નહીં,
હાથીડાથી ડર નહીં,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
The Story of Easter
Easter is a time of springtime festivals. In Christian countries Easter is celebrated as the religious holiday commemorating the resurrection of Jesus Christ, the son of God. But the celebrations of Easter have many customs and legends that are pagan in origin and have nothing to do with Christianity.
કીડીબાઇ
કીડીબાઇ, કીડીબાઇ, ક્યાં ચાલ્યાં?
કણ, કણની અમો શોધમાં ચાલ્યાં.
કણ કણ લઇને શું કરશો?
એનું અમો દરણું દળીશું,
સાથ મળી અમો સૌ ખાઇશું..
કહેશો  કીડીબાઇ. દરમાં કોણ કોણ?
સંપી સૌ સો સો રહેતી કીડી,
એમાં મોટી એક મોટી રાણી,
સૌ કોઇ સાંભળે એની વાણી,
એ હુકમ કરે.. તો દોડા દોડી,
સૌ  સૈનિક બની રક્ષા કરતાં,
આ અમારી નાની વારતા..
દરિયા દેવ..
પપ્પા અમને આજ લઈ જાઓ,જોવા દરિયે હોડી
સાગર તટે રેતી પટે, આજ કરવી છે ઉજાણી
ભોળી જાનુ ભોળી આંખે ભાળે દૂરદૂર પાણી
કિનારે ઊભા છબછબ કરતાં,કૂદાકૂદી કરે મજાની
માછલી ઘરની મજા માણીએ , આવો મારી સાથે
નાની મોટી માછલીઓ દીઠી રમતો કરતી સંગે
સલોની કહે માછલીઓ તો એવી ભાગે,જાણે ચઢી છે જંગે
હે ભગવાન! પાણીમાં બેસી તું સૌને કેવી રીતે રંગે
હાલરડું ( ભાઈ મારો ડાહ્યો…)
ભાઈને નીંદર આવે જો..હાં..હાં..
બેનને નીંદર  આવે જો….
ભાઈ મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો;
પાટલો ગયો ખસી, ભાઈ પડ્યો હસી…હાં…હાં…હાલો..
બેન મારી છે ડાહી, પાટલે  બેસી નાહી
પાટલો ગયો ખસી,બેન ઉઠી હસી…હાં…હાં  હાલો…
ભાઈ મારો લાડકો , જમશે ખીરેનો વાડકો
બેન મારી લાડકી, જમશે ખીરની વાડકી..હાં…હાં…હાલો…
૨૦૦૯ની શુભેચ્છા!!
અમે  બાળનાના,
ફૂલ-પાનથી પણ નાના!
સ્વિકારજો શુભેચ્છા અમારી.
ના કોઇ યુધ્ધ, ના કોઇ તુફાન,
શાંતી રહે જગમાં..ના  રહે કોઇ હિંસા,
જગતમા વિહારિયે વિના કોઇ ચિંતા!
અમો તો બાળનાના!
ઉડવું છે ઉંડા આકાશમાં,
જવું છે દુર દુર  આકાશ ગંગામાં,
ગ્રહો સાથે દોસ્તી કરી,
રચવું એક એનોખું બ્રહ્માંડ  અમારે!
બસ સૌ શાતીથી સાથે રહીએ!
રચવી છે અનોખી દુનિયા  અમારે!
આવું મારું આંગણ..
ચકો ચકી ચણવા આવે,
કાગડો, કો..કો…કરતો આવે,
મોર મજાનો હસતો આવે.
આવું મારું આંગણ..
સૂરજ મારે આંગણ જાગે,
ફૂલ  બેરંગી રોજ  ઊગે,
પતંગીયાતો અહી-તહી ભાગે,
આવું મારું આંગણ..
કોયલ મજાના ગીતો ગાય,
દાદી મારી  રોજ   હરખાય,
મમ્મી  મારી   ખુશ દેખાય,
આવું મારું આંગણ..