
અમે  બાળનાના,
ફૂલ-પાનથી પણ નાના!
સ્વિકારજો શુભેચ્છા અમારી.
ના કોઇ યુધ્ધ, ના કોઇ તુફાન,
શાંતી રહે જગમાં..ના  રહે કોઇ હિંસા,
જગતમા વિહારિયે વિના કોઇ ચિંતા!
અમો તો બાળનાના!
ઉડવું છે ઉંડા આકાશમાં,
જવું છે દુર દુર  આકાશ ગંગામાં,
ગ્રહો સાથે દોસ્તી કરી,
રચવું એક એનોખું બ્રહ્માંડ  અમારે!
બસ સૌ શાતીથી સાથે રહીએ!
રચવી છે અનોખી દુનિયા  અમારે!