મમ્મી મારી વ્હાલી!
આપે દુધની પ્યાલી,
દૂધ મને ભાવે નહીં
ચા મને આપે નહીં
મમ્મીનું વેલણ મોટું,
વેલણ વાગે સટ
દૂધ પી જાવ ઝટ.
મોકલનારઃ દ્રષ્ટી ઉપાધ્યાય ભરૂચ, ગુજરાત