
ચંદ્રનું તેજ મારી મા માં,
સૂર્યનો પ્રકાશ માર પિતામાં.
ફૂલોની ખુશ્બું ભરી છે મારી મા માં,
વૃક્ષની છાયા છે મારા પિતા માં.
નદીના નિર્મળ જળ જેવી મારી મા,
સાગરની વિશાળાતા છે મારા પિતામાં.
બસ સઘળું સમાયું મા-બાપમાં,
જીવન સમર્પણ કરું મા-બાપમાં.
ખુબ સરસ
ભગવાન પણ માતા પિતા નાં ચરણો માં જ છે આપણે મુર્ખા ઓ છીયે કે જે મંદિરો માં શોધ્વા જાઈયે છીયે…
Comment by neeta — March 6, 2008 @ 2:12 am
બસ સઘળુ સમાયું માબાપમાં
જીવન સમર્પણ કરુ માબાપમાં
બહોત ખુબ્.. મધર્સ ડે નુ સરસ કાવ્ય્…
શાયર સાહેબ તમારી સ્વરચનાઓ ઉમદારીતે ખીલી રહી છે અભિનંદન્!
Comment by Vijay Shah — May 16, 2008 @ 1:53 pm