રવિ પછી તો સોમ છે,
ત્રીજો મંગળવાર,
ચોથો બુધ, ગુરુ પાંચમો,
છઠ્ઠો શુક્રવાર,
શનિવાર તે સાતમો,
છેલ્લો વાર ગણાય,
એમ મળી અઠવાડિયું,
સાત દિવસનું થાય.
poet: unknown
241 Comments
RSS feed for comments on this post.
Sorry, the comment form is closed at this time.
બનતા સુધી આ કવિ દલપતરામનુ લખાણ છે.
Comment by Dr.Kanakbhai Raval — February 27, 2010 @ 5:03 pm